• રવિવાર, 12 એપ્રિલ, 2026

13 વર્ષના કિશોરે માતા-પિતાનો ડિજિટલ અરેસ્ટમાં કરાવ્યો છુટકારો

10 કલાક બાદ પુત્રે વીડિયો કૉલ કટ કરવા મોબાઈલ ફ્લાઈટ અૉફ મોડમાં મૂક્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : સાયબર ગઠિયા લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે જાત જાતના આરોપમાં વિડિયો કૉલ કરી ડિજિટલ અરેસ્ટ કરતા હોવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતા એક વ્યક્તિને.....