• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

મહિલા પર વારંવાર બળાત્કાર બદલ વેપારીની ધરપકડ

વેપારીની અૉફિસમાંથી મહિલાઓના 121 અશ્લીલ વીડિયો મળ્યા હતા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : નાસિકના ઢોંગી બાબા અશોક ખરાતનો મામલો ચર્ચામાં છે ત્યારે તેના જેવો જ એક મામલો નાસિકમાં સામે આવ્યો છે. એક વેપારીની અૉફિસમાંથી 121 મહિલાના અશ્લીલ વિડિયો મળવાના પ્રકરણમાં પોલીસે રવીન્દ્ર ગણપત ઈરાંડે નામના વેપારીની ધરપકડ કરી છે. પુત્રને સરકારી નોકરી આપવાને નામે એક મહિલા....