• રવિવાર, 22 માર્ચ, 2026

ટપાલ વિભાગની રિલીઝ થયેલી ટિકિટ ન મળતાં સ્ટૅમ્પનો સંગ્રહ અધૂરો રહે છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા ટિકિટ બહાર પડાય છે તેનો સંગ્રહના શોખીનો દ્વારા ટિકિટો તારીખ પ્રમાણે સંગ્રહ કરે છે. જોકે, ટપાલ વિભાગે છેલ્લા કેટલાક સમયથી શરૂ કરેલી નવી પદ્ધતિને કારણે......