• રવિવાર, 08 માર્ચ, 2026

વિધાન પરિષદમાં ઉદ્ધવ ફરી ચૂંટાય એમ વિપક્ષી નેતાઓ ઈચ્છે છે : રાઉત

મુંબઈ, તા. 7 (પીટીઆઇ) : મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની એકમાત્ર બેઠક માટે રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના અધ્યક્ષ શરદ પવારની ઉમેદવારીને સમર્થન આપવાની ફરજ પડી પછી શિવસેના (ઠાકરે)એ વિધાન પરિષદની આગામી ચૂંટણીમાં......