• રવિવાર, 01 માર્ચ, 2026

નબળી વિઝિબિલિટી, વીએફઆર દ્વારા નિયમોનું ઉલ્લંઘન; અનિયંત્રિત ઍરફિલ્ડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત પાંચ જણનો ભોગ લેનારી વિમાન હોનારત અંગે નાગરી ઉડ્ડયન ખાતા હેઠળના એએઆઇબીનાં 22 પૃષ્ઠોના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઓછી......