અસંખ્ય ફેરિયાઓને લીધે મુશ્કેલીની ફરિયાદ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
21 :
કાંદિવલી પશ્ચિમમાં
આવેલા મહાવીરનગરની ખાઉગલીમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામ અને અનધિકૃત ફેરિયાઓ બેસતા
હોવાની ફરિયાદ મળ્યા બાદ શુક્રવારે મોડી સાંજે પાલિકાની તોડકામ ટુકડીએ ભારે પોલીસ બંદોબસ્ત
સાથે 65 ગેરકાયદે બાંધકામ તોડવાની સાથે અહીંના ફેરિયાઓને હટાવ્યા હતા. મુંબઈ પાલિકાના
ઝોન-7ના ડેપ્યુટી કમિશનર સંધ્યા….