જૂના વિવાદમાં પાંચ આરોપી તૂટી પડયા
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
21 : નાલાસોપારા-પૂર્વમાં ગાલાનગર પરિસરમાં શુક્રવારે મોડી રાત્રે 31 વર્ષના યુવકની
પથ્થર ફટકારી હત્યા થવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જૂના વિવાદમાં પાંચ આરોપીએ
આ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ પલાયન થઈ ગયા હોવાથી પોલીસ તેમને શોધી
રહી છે. પોલીસના જણાવ્યા મુજબ ગાલાનગરમાં…..