• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

એનિમલ રાહતે એક લાખ બળદને મજૂરીથી મુક્ત કરાવ્યા

મુંબઈ, તા. 14 : મહાશિવરાત્રિના અવસરે ખેતીને વધુ દયાળુ અને પ્રભાવી બનાવવાની દિશામાં એક મોટી ઉપલબ્ધિ મળી છે. એનિમલ રાહતની શુગર ફૅક્ટરી મશીનીકરણ યોજનામાં એક લાખથી વધુ બળદોને વજનદાર શેરડીથી.....