• શુક્રવાર, 13 માર્ચ, 2026

ગાંજાની તસ્કરી કેસમાં યુટયૂબર સર્પમિત્રની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : છત્તીસગઢના મહાસમુંદમાંથી પોલીસે સર્પમિત્ર તરીકે જાણીતા યુટયૂબર આકાશ જાધવની મોટી માત્રામાં માદક દ્રવ્ય ગાંજાની તસ્કરી મામલે ધરપકડ કરી છે. સાપને બચાવવાના વિડિયો માટે જાણીતા આકાશ......