• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

મુંબઈ પાલિકાના ચૂંટણી જંગમાં 1700 ઉમેદવારો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : મુંબઈ પાલિકાની આગામી 15મી જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીમાં કુલ 1700 ઉમેદવારો હવે મેદાનમાં છે. ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ શુક્રવારે હતો. તે દિવસે 453 ઉમેદવારોએ ચૂંટણી જંગમાંથી પીછેહઠ કરી હતી. તેથી હવે ચૂંટણીમાં 1700 ઉમેદવારો શેષ છે. તેમાં 821 પુરુષ અને 879 મહિલા…..