• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

પોલીસના ઘરમાંથી રૂા. 36 લાખના ગુટકા જપ્ત

મુંબઈ, તા. 29 : સાતારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીના ઘરમાં ગુટકાનો મોટો જથ્થો સંગ્રહ કરીને વેચાણ થઈ રહ્યું હોવાની માહિતીના આધારે, અન્ન અને ઔષધ પ્રશાસન અને પોલીસે સંયુક્ત દરોડો પાડી રૂા. 36 લાખની કિંમતનો પ્રતિબંધિત ગુટકા જપ્ત કર્યો હતો. પોલીસે સાતારા માર્તંડનગરમાં આવેલા એક…..