• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

બેવાર નામ ધરાવતાં મતદાર હાથમાં આવે તો મારીને પોલીસને હવાલે કરો : રાજ ઠાકરે

મતદાર યાદીમાં ભૂલો અંગે આઘાડીઅને મનસેનો મરચો

અમે પુરાવા સાથે અદાલતમાં જશું : ઉદ્ધવ ઠાકરે

વિધાનસભાની ચૂંટણી બાદ જે વિગતો બહાર આવી એના લીધે સંસદીય લોકશાહીને આંચકો, બધા મળીને મતચોરીને અટકાવીશું : શરદ પવાર

મુંબઈ, તા. 1 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના ભાજપની આગેવાની હોવાના શાસક પક્ષોએ અમારો પક્ષ ચૂંટણીચિહ્ન અને મારા પિતાનું નામ ચોર્યુ હવે તેઓ મતની ચોરી કરવા માગે છે, એમ શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેએ.......