સુરત-બિલિમોરા વચ્ચે પહેલા તબક્કામાં બુલેટ ટ્રેન ડિસેમ્બર 2027માં દોડશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
20 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈ-અમદાવાદ
બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટમાં મહત્ત્વનો તબક્કો પૂરો થયો છે. થાણેમાં સમુદ્ર નીચે
સાત કિલોમીટર ટનલ બનાવાઈ રહી છે, જેમાં શુક્રવારે 4.88 કિલોમીટરનું કામ પૂરું થઈ ગયું
છે. આથી શનિવારે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે શીલફાટાથી ઘણસોલી વચ્ચે સમુદ્રમાં બનાવાયેલી….