• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

નવરાત્રિમાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશ આપો : વીએચપી

હિન્દુત્વવાદી સંગઠને નવરાત્રિના આયોજકોને આધાર કાર્ડ તપાસવાની સલાહ આપી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 :  સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે માતાના આ તહેવારમાં હિન્દુઓ સિવાયના લોકોને પ્રવેશ ન આપવો જોઈએ એમ વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ શનિવારે કહ્યું હતું. વીએચપીએ નવરાત્રિના આયોજકોને હિન્દુ સિવાયના લોકો પ્રવેશ ન મેળવે એ માટે બધાના આધાર કાર્ડ તપાસવાની સલાહ પણ…..