• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેચવાના મામલામાં ત્રણની ધરપકડ

જિતેશ વોરા તરફથી

મુંબઈ, તા. 13 : કાશીમીરા પોલીસે મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેચવાનો પ્રયાસ કરનાર ગૅન્ગનો ભાંડો ફોડયો છે. ફરિયાદી મનીષ ધરણીધર શાહ પાસે 20 એકર 35 ગુંઠા જમીન છે, જે તેમના પિતા ધરણીધર ખીમચંદ શાહે વર્ષ 1978માં ખરીદી હતી. વર્ષ 1994માં તેમના અવસાન બાદ વારસ તરીકે મનીષ શાહ અને…..