• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

સંપત્તિમાં ભાગ નક્કી કરવા ગૃહિણીના કામનું કાયદામાં યોગ્ય મૂલ્યાંકન કરો : કોર્ટ

મહિલાના યોગદાનને અવગણાતું હોવાથી જજે જણાવ્યું

મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : પરિવારમાં ગૃહિણી દ્વારા કરવામાં આવતાં કામનું યોગ્ય મૂલ્યાંકન કરતો કાયદો નથી. જેને કારણે ઘર ચલાવવામાં એમણે કરેલાં કામને મહત્ત્વ મળતું નથી.  દિલ્હી હાઈ કોર્ટે કહ્યું કે જ્યારે ઘરની કિંમત નક્કી કરવાની વાત આવે છે ત્યારે એમણે આપેલા યોગદાનને અવગણવામાં આવે….