• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

ફૂટપાથ પર ચડી ગયેલી કારે ત્રણને કચડયા, એક ગંભીર

ઘાટકોપરમાં ડ્રંક ઍન્ડ ડ્રાઇવ

શરાબના નશામાં કચ્છી યુવતીએ નિયંત્રણ ગુમાવતાં અકસ્માત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : ઘાટકોપરમાં એલબીએસ માર્ગ પર શનિવારે સવારે 6.30 વાગ્યે એક કાર મેઇન રોડ પરથી ફૂટપાથ પર ચડીને ત્રણ લોકોને અડફેટે લીધા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. ગુજરાતના વલસાડ જિલ્લાના પાસિંગ સાથેની કાર ચલાવતી યુવતીએ દારૂના નશામાં આ અકસ્માત….