અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9
: મહારાષ્ટ્રમાં ગત અૉક્ટોબરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પૂર્વે દિલ્હીમાં મને બે
વ્યક્તિઓ મળી હતી અને તેઓએ કુલ 288માંથી 160 બેઠકો ઉપર વિજય અપાવવાની ખાતરી આપી હતી
એવો આક્ષેપ કરીને રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના વડા શરદ પવારે ઉમેર્યું છે કે કૉંગ્રેસના
નેતા રાહુલ ગાંધીએ કરેલા `વોટચોરી'ના.....