• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાનો પુરાવો એટલે `અૉપરેશન સિંદૂર' : ડીઆરડીઓ

પુણે, તા. 9 (પીટીઆઈ) : ભારતના `અૉપરેશન સિંદૂર' દ્વારા તેની આત્મનિર્ભરતા, વ્યૂહાત્મક દીર્ઘદૃષ્ટિ અને ઘરઆંગણની ટેક્નૉલૉજીની ક્ષમતા પુરવાર થઈ છે, એમ ડીફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ અૉર્ગેનાઇઝેશન-`ડીઆરડીઓ'ના અધ્યક્ષ સમીર કામતે જણાવ્યું છે. ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ અૉફ એડવાન્સ ટેક્નૉલૉજીના 14મા.....