• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ભારતથી યુકેમાં નિકાસ પાંચ વર્ષમાં 66 ટકા વધી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : ભારતથી યુકે ખાતેની નિકાસ પાંચ વર્ષમાં 66 ટકા વધી છે. વર્ષ 2019-20માં ભારતની યુકે ખાતેની નિકાસ 8.77 અબજ ડૉલરની હતી. એ વર્ષ 2024-25માં વધીને 14.55 અબજ ડૉલરની થઈ છે. કુલ નિકાસમાં એન્જિનિયરિંગ ગુડ્ઝની નિકાસનો હિસ્સો 30.56 ટકાથી ઘટીને 27.56 ટકા....