• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

હિન્જેવાડી આઈટી પાર્કનું સ્થળાંતર થઈ રહ્યું છે : અજિત પવાર

પુણે, તા. 26 (પીટીઆઈ) : પુણેમાં હિન્જેવાડીમાંથી આઈટી પાર્કનું બેન્ગલુરુ અને હૈદરાબાદ સ્થળાંતર થઈ રહ્યું છે તે અંગે નાણાં ખાતાનો અખત્યાર સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નારાજગી વ્યક્ત કરી છે. પુણેમાં હિન્જેવાડી ખાતે મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા 2800 એકર જમીન ઉપર મોટો ટેક અને બિઝનેસ.....