• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

મીરા રોડમાં વર્ષો બાદ નાળા પરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

વરસાદનું પાણી અવરોધતું હતું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : મીરા રોડ રેલવે સ્ટેશન નજીકના નયાનગર વિસ્તારમાં રેલવેના પાટાને અડીને એક કુદરતી નાળું છે. આ નાળા પર સ્થાનિક રહેવાસીઓએ અહીંના નેતા અને પાલિકાના અધિકારીઓ સાથે મિલીભગત કરી નાળા પર 90 ટકા ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું. આને લીધે દર વર્ષે ચોમાસામાં વરસાદનું પાણી આ વિસ્તારમાં ભરાતું.....