• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

મને બદનામ કરવા મોર્ફ વીડિયોનો ઉપયોગ : સંજય શિરસાટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા.12 : રાજ્યના સામાજિક ન્યાય પ્રધાન અને શિવસેના શિંદે જૂથના નેતા સંજય શિરસાટના બૅડરૂમનો એક વીડિયો શિવસેના ઠાકરે જૂથના સાસંદ સંજય રાઉતે બહાર પાડયો હતો, જેમાં સંજય શિરસાટની બાજુમાં રોકડ....