`જ્યાં સુધી મારી દીકરી અને સાસુની ભાળ નહીં મળે ત્યાં સુધી હું હૉસ્પિટલ સામેથી હટવાની નથી'
ભાર્ગવ પરીખ તરફથી
મુંબઈ, તા. 14 : લલિતાબહેન ઠાકોર અને એમનાં સાસુ
સરલાબહેન ઠાકોર મેડિકલ સ્ટુડન્ટ્સની હોસ્ટેલની કેન્ટીનમાં કામ કરતાં હતાં. અહીં એ મેડિકલ
સ્ટુડન્ટ્સના પ્રિય હતાં કારણકે હોસ્ટેલમાં રહેતા છોકરાઓને એ ઘર જેવું જમવાનું બનાવી
પ્રેમથી જમાડતાં હતાં. તો બીજી તરફ અહીંની કોલેજના છોકરાઓ પણ લલિતાબહેનની ચાર....