અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 : પરિવહન વિભાગે રિક્ષા અને ટૅક્સીના રિકેલિબ્રેશન માટે 31મી મે સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. વર્તમાનમાં મુંબઈ મહાનગરમાં 10 પ્રાદેશિક અને ઉપપ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં આશરે 71 ટકા વાહનોનું રિકેલિબ્રેશન પૂર્ણ થયું છે. મીટર રિકેલિબ્રેશન થયું નહીં હોય તેવા વાહનો સામે પહેલી જૂનથી કાર્યવાહી....