જીતેશ વોરા તરફથી
મીરા-ભાયંદર, તા. 31 : મીરા રોડમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટમાં પોલીસ દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસ થઈ રહ્યા હોવાનો આક્ષેપ મૂકાઈ રહ્યો છે. ગુરુવારે મીરા રોડના શીતલનગરમાં કૉસ્મોપોલિટન હાઈ સ્કૂલની સામે આવેલા કાંતિલાલ હરિયા નામના બીલ્ડરના પ્લોટ ઉપર મજૂરીનું કામ કરનારાં લોકો માટે પતરા ઊભા કરી......