• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

રાજ સાથે `મનસે' અને `િદલસે' સમજૂતી ઇચ્છીએ છીએ : સંજય રાઉત

પત્રકારો સાથે વાત કરવાને બદલે પ્રસ્તાવ મોકલો : મનસે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : `મરાઠી માણૂસ' ખાતર અમે રાજ ઠાકરેની આગેવાની હેઠળની મનસે સાથે સમજૂતી કરવા અમારો પક્ષ સકારાત્મક છે, એમ શિવસેના (ઠાકરે)ના નેતા સંજય રાઉતે.....