અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : ફેડરેશન અૉફ ઍસોસિયેશન્સ અૉફ મહારાષ્ટ્ર (ફામ)ના 47મા સ્થાપના દિન વેપારી એકતા દિવસના અવસરે આજે અખિલ ભારતીય વ્યાપારી સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં દેશભરનાં તમામ મુખ્ય વેપાર-ઉદ્યોગ સંગઠનો, ઍસોસિયેશનના પ્રતિનિધિઓએ.....