• મંગળવાર, 15 જુલાઈ, 2025

સીલિંગ ફૅન પર 50 ટકા ડિસ્કાઉન્ટની અદાણીની અૉફર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : ઉનાળામાં વધી રહેલી ગરમી વચ્ચે અદાણી ઇલેક્ટ્રિસિટી તેના ગ્રાહકોને એક વિશેષ અૉફર કરી રહી છે, જેમાં તેના ડિમાન્ડ મૅનેજમેન્ટ પ્રોગ્રામના ભાગરૂપે ઊર્જામાં કાર્યક્ષમ એવા સીલિંગ ફૅન......