અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 26 :
મહારાષ્ટ્રમાં 358 તાલુકામાં વર્તમાનમાં 305 કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ઓ છે. તેમની હેઠળ 625 ઉપબજાર સમિતિઓ કાર્યરત છે. જોકે,
હજી 68 તાલુકામાં બજાર સમિતિઓ નથી. એ ધ્યાનમાં લઈને સરકારે
રાજ્યમાં નવી 65 કૃષિ સમિતિઓ સ્થાપવાનો નિર્ણય લીધો છે. એમાં સૌથી વધુ 27 બજાર….