§ જંકફૂડ, બદલાયેલી જીવનશૈલી અને વ્યસન મુખ્ય કારણ
મુંબઈ,
તા. 19 : શનિવારે વર્લ્ડ લીવર ડેની ઉજવણી થઈ હતી. મુંબઈમાં મૃત્યુના ટોચનાં કારણોમાં
લીવર સંબંધિત બીમારી સામેલ છે. તાજેતરનાં વર્ષોમાં લીવરના રોગોનું પ્રમાણ વધ્યું
છે. ડૉક્ટરોના મતે શહેરની દર ત્રીજી પુખ્ત વ્યક્તિ ફૅટી લીવરની સમસ્યાથી પીડાય છે.
લીવર આપણા શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર ફેંકવાનું કામ કરે છે…..