• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

મુંબઈમાં માળખાકીય સુવિધાઓ અપૂરતી

§  પાલિકા કમિશનરે સ્વીકાર્યું લોકોને ચાલવાની જગ્યા નથી

મુંબઈ, તા. 5 : પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ગઈકાલે આયોજિત એક પરિષદમાં જણાવ્યું હતું કે, મુંબઈની માળખાકીય સુવિધાઓ અપૂરતી છે, ખાસ કરીને લોકોને ચાલવા માટે યોગ્ય વાતાવરણ નથી. મુંબઈમાં મેટા પ્રમાણમાં લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે છે. લોકલ, મેટ્રો, બસ વગેરે જેવી પરિવહન સેવા સુધી પહોંચવા માટે.....