અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્રમાં
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યામાં રાજ્યના કૅબિનેટ પ્રધાન
ધનંજય મુંડેના નિકટના સાથી વાલ્મિક કરાડ સૂત્રધાર હતો, એમ પોલીસ દ્વારા અદાલતમાં દાખલ
કરવામાં આવેલા તહોમતનામામાં જણાવવામાં આવ્યું છે. આ અંગે સમાજિક કાર્યકર અંજલિ દમણિયાએ
જાહેર ચેતવણી…