• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

મહિલાઓ અને વરિષ્ઠોને ટિકિટમાં છૂટથી એસટીને રોજ રૂ. 3 કરોડનું નુકસાન

મુંબઈ, તા. 22 : પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે વિવાદ છેડતાં જણાવ્યું હતું કે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી છૂટને કારણે એમએસઆરટીસીને નુકસાન થઈ રહ્યું છે, અને હવેથી કોઈ છૂટછાટો આપવામાં આવશે નહીં. ‘આપણી બહેનોને 50 ટકા છૂટ મળે છે, વરિષ્ઠ નાગરિકોને પણ બસમાં વર્ષોથી છૂટછાટો મળે છે…..