• બુધવાર, 19 જૂન, 2024

જૈન મરણ

કવીઓ જૈન

દેશલપુર (કંઠી)ના કેયુર સાવલા (ઉં. 37) 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે પ્રભાબેન રમણીકલાલના પુત્ર. પ્રાચીના પતિ. નીકીતાના પિતા. જીગ્ના, સનીલના ભાઈ. હાઉસા નારાયણ ધોત્રેના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: નાનજીભાઈ સાવલા, નવનીતનગર, -511, દેશલેપાડા, ડોંબિવલી (પૂ.).

 

વાંઢના ડૉ. સુનીલ શાહ (નંદુ) (ઉં. 45) 28મીએ અમેરીકામાં અવસાન પામ્યા છે. તે કુંવરજી ગાંગજીના પુત્ર. કીરીયાકીના પતિ. અલેનીના પિતા. ટીમ, રીના એરીકના ભાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: ઉર્મીલાબેન કીર્તીભાઇ રાંભીયા, 502-, રીહાન, આત્મારામ સાવંત માર્ગ, કાંદિવલી (પૂ.).

 

કપાયાના ચુનીલાલભાઇ ગોગરી (ઉં. 66) 4થીએ અવસાન પામ્યા છે. તે સ્વ. રતનબેન રામજીના પુત્ર. મેઘબાઇ સોજપાર ઉકેડાના પૌત્ર. ખીમજી, સ્વ. નેમજી, રાઘવજી, સ્વ. ભોગીલાલ, દેવચંદ, જયેશ, વિમળા પ્રેમજી, લતા હરચખંદ, ગં.સ્વ. લક્ષ્મી શાંતીલાલના ભાઈ. સ્વ. મમીબાઇ શામજીના દોહીત્ર. પ્રાર્થના રાખી નથી. નિ.: ખીમજી ગોગરી, ન્યુ બ્લોસમ, બી-108, તુલીંજ રોડ, નાલાસોપારા (પૂ.).

 

બાડાના ચંચળબેન ગડા (ઉં. 81) 6ઠ્ઠીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. મઠાબાઈ દેવજી ગડાનાં પુત્રવધૂ. સ્વ. છગનલાલનાં પત્ની. સ્વ. મકાબાઈ નરશી ડુંગરશી વીરાના દિકરી. સ્વ. તેજશી નરશી વીરા, સ્વ. દેવકાબેન દામજી રાંભિયા, સ્વ. ખેતબાઈ મુરજી ગોસર, સ્વ. તેજબાઈ ધનજી છેડાનાં બેન. જગદીશ, વીણા, સ્વ. પ્રેમીલા, હર્ષા, ઉષાનાં માતા. પ્રાર્થનાસભા રાખી નથી. નિ.: જગદીશ ગડા, -15, અનંત સ્મૃતિ, તાતા પાવર લેન, હૉટેલ અંબિકાની સામે, રામનગર, ડોંબીવલી (પૂ.).

 

સાડાઉના લીલાવંતી (બચુડી) પ્રેમજી શામજી ગાલા (ઉં. 85) 6ઠ્ઠીએ અવસાન પામ્યાં છે. તે લક્ષ્મીબેન શામજીનાં પુત્રવધૂ. પ્રેમજીનાં પત્ની. રાજેશનાં માતા. મકાબાઈ પ્રેમજી નાંગશીનાં પુત્રી. વેલજી, પોપટ, જખીબાઈ રતનશી, મણીબાઈ શિવજી, પ્રભા મેઘજી, કસ્તુર કલ્યાણજી, જયા નેમચંદનાં બેન. પ્રાર્થનાસભા રાખી નથી. ફોન આવકાર્ય. ઠે.: રાજેશ ગાલા, દીપ નિવાસ, 2જી રાબોડી, થાણા (.).

 

સમાઘોઘાના અશ્વિન અમૃતલાલ ભેદા (ઉં. 57) 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે લીલાવંતી અમૃતલાલના પુત્ર. ચેતનાના પતિ. મૈત્રીના પિતા. જીતેન, છાયાના ભાઈ. નિર્મળાબેન વલ્લભજી શામજીના જમાઈ. ચક્ષુદાન કર્યું છે. પ્રાર્થના રાખી નથી. નિ.: જીતેન ભેદા : શ્રી કનકલક્ષ્મી એપા., હિમાયત નગર, હૈદ્રાબાદ.

 

જામનગર વીસા ઓસવાલ જૈન  

સુધીરભાઈ શાહ (ઉં. 70) 8મીને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે નિર્મળાબેન નટવરલાલ શાહના પુત્ર. હર્ષાબેનના પતિ. મિહિર, રીમા કૃણાલ શાહના પિતા. કિરણભાઈ, વિરેનભાઈ, પરેશભાઈ, રેશ્માબેન વિમલભાઈ શાહના ભાઈ. શાહ લક્ષ્મીચંદ ફુલચંદના જમાઈ. ભાવયાત્રા 9મીને રવિવારે બપોરે 3થી 5. ઠે.: વિશ્વકર્મા બાગ, બજાજ રોડ, વિલે પારલે (.).

 

ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન  

સાયલાના સ્વ. શાંતાબેન મણિલાલ શાહના પુત્ર ભરતભાઈ શાહ (ઉં. 74) 5મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રૂપાબેનના પતિ. માનસીના પિતા. સ્વ. પ્રતાપભાઈ, મહેશભાઈ, સ્વ. પુષ્પાબેન જે. શાહ, સ્વ. મીનાક્ષીબેન એમ. પારેખ, સ્વ. કુંદનબેન . શાહ, કુસુમબેન એચ. શેઠના ભાઈ. સ્વ. શાંતિલાલ દામાણીના જમાઈ.  પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

મોટી રાજસ્થળીવાળા સ્વ. વેલચંદ છગનલાલ મહેતાના પુત્ર પ્રવીણચંદ્ર (ઉં. 70). તે બિનાબેનના પતિ. શ્રેણીકના પિતા. સ્વ. મનસુખલાલ, જયસુખભાઈ, સ્વ. વસંતબેન ઓધવજી ટાણાવાળા, સ્વ. તારાબહેન હરજીવનદાસ વીરડીવાળા, કળાબહેન મનસુખલાલ રંડોળાવાળાના ભાઈ. સ્વ. જયંતીલાલ ડાહ્યાલાલ લાખાણીના જમાઈ 7મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 303-304, વિંગ, સુકેશ બિલ્ડિંગ, વાલજી લંધા રોડ, મુલુંડ (.).