• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

સસ્તું અૉઈલ મળે તો જ વેનેઝુએલાથી આયાત : ભારત

નવી દિલ્હી, તા.21: અમેરિકાનાં દુરાગ્રહના કારણે રશિયા પાસેથી ઓઈલ ખરીદી ઘટાડી નાખવામાં આવ્યા બાદ વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદી સહિતનાં મુદ્દે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારતની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, વેનેઝુએલા સાથે સોદો ત્યારે જ થશે જ્યારે વાજબી કિંમતની ઓફર…..