• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

હવે બધા દેશો ઉપર દસ ટકા ટેરિફ : ટ્રમ્પ

ટેરિફ પેટે વસૂલેલા 133 અબજ ડૉલર પરત કરવાનો પેચીદો પ્રશ્ન

વોશિંગ્ટન, તા.21: અમેરિકાની સર્વોચ્ચ અદાલતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો ઉપર પરાણે લાદેલા ટેરિફને રદ કરી નાખવામાં આવ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે, અમેરિકાની સરકારે અત્યાર સુધીમાં ટેરિફ પેટે 133 અબજ ડોલર એટલે કે આશરે 11 લાખ કરોડ રૂપિયા અન્ય દેશો પાસેથી વસૂલી લીધા છે તેનું શું થશે? મોટી-મોટી…..