ભારત-બ્રાઝિલ વચ્ચે વેપારસંધિ
રેર અર્થ મિનરલ્સથી
લઈને એઆઇ સુધીની સમજૂતી : આતંકવાદ વિરુદ્ધ એકમત
નવી દિલ્હી, તા.21:
બ્રાઝિલના પ્રમુખ ઈનાસિયો લૂલા દા સિલ્વા ભારત પ્રવાસે છે અને રાજધાની દિલ્હીમાં હૈદરાબાદ
હાઉસમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. જેમાં બન્ને
દેશ વચ્ચે વધતા વેપાર અને સારા ભવિષ્યની ચર્ચા કરવામાં આવી હતી. આ વાટાઘાટમાં વેપાર,
ટેકનોલોજી અને એઆઈ સહયોગ…..