ટી-20 ફૉર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે ભારત ચડિયાતું : અભિષેકના ફૉર્મ ઉપર રહેશે નજર
અમદાવાદ, તા.
21 : આઇસીસી ટી20 વિશ્વકપ 2026 હવે એવા વળાંકે પહોંચી ગયો છે જ્યાં ભૂલની સંભાવના હવે
ખતમ છે. લીગ મુકાબલામાં વિજય અભિયાન જાળવી રાખ્યા બાદ ટીમ ઇન્ડિયા સુપર-8માં ઉતરવા
માટે તૈયાર છે. સુપર-8ના પહેલા જ મુકાબલામાં ટીમ ઇન્ડિયાનો સામનો આવતીકાલે રવિવારે
દક્ષિણ આફ્રિકા સામે….