• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

વેપારસંધિમાં કોઈ બદલાવ નહીં : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા. 21 : દુનિયાના દેશો ઉપર દસ ટકા નવા ટેરિફનાં એલાન બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત સાથે થયેલી વેપારસંધિ પર આ નિર્ણયની કોઈ અસર નથી થવાની. ભારત સાથે કરારમાં નવો ટેરિફ સામેલ કરાશે કે પહેલાંથી નક્કી 18 ટકા ટેરિફ પ્રમાણે જ સંધિ આગળ જશે તેના ઉપર ટ્રમ્પે કોઈ સ્પષ્ટ નિવેદન નથી આપ્યું. અહેવાલ અનુસાર, વ્હાઈટ હાઉસના એક અધિકારીએ કહ્યું હતું કે, ભારત, બ્રિટન સહિત અમેરિકા સાથે….