લાલ કિલ્લા, ચાંદની ચોકમાં સુરક્ષા વધારાઈ, વ્યાપક એલર્ટમાં લોકોને સતર્ક રહેવાની અપીલ
નવી દિલ્હી, તા.
21 : રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશનાં મંદિરો પર નિશાન સાધવાનું નાપાક કાવતરું પાકિસ્તાન
સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા ઘડી રહ્યું હોવાના સમાચાર મળ્યા છે. તોયબા દેશનાં
જાણીતા ધાર્મિક- ઐતિહાસિક સ્થળો પર હુમલા કરી શકે છે, તેવી ગુપ્તચર બાતમી બાદ રાજધાનીમાં
લાલ કિલ્લા, ચાંદની…..