મુંબઈ, તા. 21 : ભારતમાં ડૉમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં ફક્ત 3.48 ટકા વધારો થયો છે તે છતાં વિમાન રદ થવાનું પ્રમાણ વધુ હોવાથી વર્ષ દરમિયાન 10,46,552 પ્રવાસીઓ વિમાન પ્રવાસ કરી શક્યા નહોતા. ઉપરાંત વિમાન મોડું પડવાને કારણે 8,34,453 પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો….