• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

પ્રત્યેક બાંગ્લાદેશી ઘૂસણખોરને પરત મોકલાશે : અમિત શાહ

નવી દિલ્હી, તા. 21 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે, પોતાનાં શાસનકાળમાં બાંગ્લાદેશી નાગરિકો માટે કોંગ્રેસે ઘૂસણખોરી આસાન બનાવી નાખી હતી. આસામનાં કછાર જિલ્લામાં નાથનપુરમાં એક સભાને સંબોધતા શાહે કોંગ્રેસ ઉપર આરોપ લગાવ્યો હતો કે, ભારતમાં પ્રવેશ કરનાર પ્રત્યેક બાંગ્લાદેશીની ઓળખ કરવામાં આવશે….