નવા કોચના કોન્ટ્રાક્ટમાં નવી શરત : અફઘાનિસ્તાનમાં રહીને જ કામ કરવું પડશે
કાબુલ, તા.
21 : ટી20 વિશ્વકપના સુપર -8મા અફઘાનિસ્તાનની ટીમ ક્વોલિફાઈ કરી શકી નથી. અફઘાન ટીમ
2024મા ટુર્નામેન્ટના સેમીફાઈનલ સુધી પહોંચી હતી. અફઘાનિસ્તાનની ટીમે કુલ ચાર ગ્રુપ
સ્ટેજ મેચ રમ્યા હતા અને તેમાંથી બેમાં હાર મળી હતી. જો કે એક ડબલ સુપર ઓવરની હાર અફઘાનિસ્તાનને
ખુચી રહી…