ફેબ્રુઆરીનો પાંચમા ક્રમાંકનો સૌથી ખરાબ આંક શુક્રવારે જોવા મળ્યો
મુંબઈ, તા.
21 : શહેરમાં હવાની ગુણવત્તાનો એક્યૂઆઈ આંકમાં વધારો થયો છે. જે ચિંતાનો વિષય છે. જોકે,
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સમીર ઍપ દ્વારા એક્યૂઆઇ 130ને મધ્યમ શ્રેણીનો ગણાવ્યો
હતો. હવાની ગુણવત્તાની ચકાસણી કરતી ઍપ દ્વારા શુક્રવારે સાંજે વિવિધ સ્થળોના આંકની
મદદથી આ માહિતી મેળવી….