• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

ટી-20માં 2500 રન કરનારી ચોથી ભારતીય મહિલા ખેલાડી બની જેમિમા

એડિલેડ, તા. 21 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની રોમાંચક ટી20 શ્રેણીનો ત્રીજો મુકાબલો એડિલેડમાં રમાયો હતો. આ મુકાબલામાં ભારતની સ્ટાર અને ટોપ ઓર્ડર બેટર જેમિમા રોડ્રીગ્સે મોટી સિદ્ધિ મેળવી હતી અને ઉપલબ્ધી મેળવનારી માત્ર ચોથી ભારતીય મહિલા ખેલાડી બાની….