• મંગળવાર, 07 જુલાઈ, 2026

`બેસ્ટ'ની આર્થિક ખાધ રૂા. 3000 કરોડ

મુંબઈ, તા. 21 : `બેસ્ટ' ઉપક્રમને 2026-27ના નાણાકીય વર્ષમાં રૂા. 3000 કરોડની ખોટ જવાની શક્યતા હોવાથી આ ખોટ ભરી કાઢવા માટે મુંબઈ મહાપાલિકાએ આગામી બજેટમાં મોટી આર્થિક જોગવાઈ કરવાની માગણી બેસ્ટ પ્રશાસને કરી છે. ગત નાણાકીય વર્ષમાં બેસ્ટને રૂા. 2132 કરોડની ખોટ ગઈ હતી. વર્તમાનમાં બેસ્ટના કાફલામાં પોતાની માલિકીની ફક્ત…..