નેટ્સ સેશનમાં સિરાજ ઈજાગ્રસ્ત
નવી દિલ્હી, તા.
21 : ભારતીય ટીમે અત્યારસુધીમાં આઇસીસી ટી20 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે પોતાના ચારેય ગ્રુપ મુકાબલા જીતીને ટોપમાં
રહીને સુપર-8માં જગ્યા બનાવી છે. ભારતે અમેરિકા, નામીબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ
સામે મુકાબલામાં જીત મેળવી….