એસઆઇટી રિપોર્ટની નિવૃત્ત આઇએએસ કરશે સમીક્ષા
નવી દિલ્હી, તા.
21 : આંધ્ર પ્રદેશ સરકારે વિશ્વ વિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ (લાડુ) બનાવવામાં
ઉપયોગમાં લેવાયેલા ઘીમાં ભેળસેળ મુદ્દે એસઆઇટી દ્વારા તૈયાર રિપોર્ટની સમીક્ષા કરવા
સેવાનિવૃત્ત આઇએએસ અધિકારી દિનેશ કુમારનાં નેતૃત્વમાં એક સભ્યની સમિતિ બનાવી છે. જે
દોષિત લોકો સામે યોગ્ય કાર્યવાહીની….