• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

ઇઝરાયલ ભારતને સીક્રેટ હથિયારો આપવા તૈયાર

નવી દિલ્હી, તા. 21 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ફેબ્રુઆરીના ઈઝરાયલના પ્રવાસે જવાના છે. મોદીના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન બન્ને દેશ વચ્ચે વ્યુહાત્મક અને સંરક્ષણ સંબંધને નવી ઊંચાઈએ લઈ જવાની તૈયારી છે. મોદીના પ્રવાસમાં સુરક્ષા સહયોગ ઉપર મહત્ત્વના એમઓયુની સંભાવના છે. જેની અનુમાનિત પડતર કિંમત….